ઇન્સ્પેકશન - ઓડીટ અને દેખરેખ

હોમ » પ્રવૃત્તિઓ »ઇન્સ્પેકશન - ઓડીટ અને દેખરેખ

બેક પાસે પોતાનો ઇન્સપેકશન વિભાગ છે. પરંતુ સ્ટાફની અછત જેવા પરિબળો ને ધ્યાને લઇ, કાર્યવાહક મંડળે શાખાની કામગીરી પર દેખરેખ રાખવા તથા આંતરિક અંકુશ સબબ રાજયસરકારશ્રીની પેનલમાં નોંધાયેલ સી.એ. ફર્મ મારફત વાર્ષિક ધોરણે એચ.ઓ. ઇન્સપેકશન કરાવવાનું શરૂ કરેલ છે.

જીલ્લાકક્ષાની જીલ્લાકચેરીઓ દ્વારા પણ બેંકની શાખાઓના ધિરાણનાં કેસ તથા નાણાંકીય રજીસ્ટરો વિગેરેનું ઇન્સપેકશન હાથ ધરવામાં આવે છે.

તદઉપરાંત રાજયસરકારશ્રીની માન્ય પેનલમાં નોંધાયેલ સી.એ. ફર્મ દ્વારા છ માસિક ધોરણે આંતરિક અન્વેષણ કરવામાં આવે છે. તેમજ નાબાડૅ પેનલનાં સી.એ. દ્વારા સ્ટેટયુટરી ઓડીટ કરવામાં આવે છે.