કેશ ક્રેડીટ લોન

હોમ » ધિરાણ »કેશ ક્રેડીટ લોન

બેન્કના નિયમિત સભાસદ – ખાતેદારોની લાંબી મુદત સિવાયની કૃષિ આનુષાંગિક નાણાંકીય જરૂરીયાત માટે બેન્ક દ્રારા “ખેતી બેન્ક કેશ ક્રેડિટ લોન” સૌથી ઓછા અને આકર્ષક વ્યાજની યોજના મૂકવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.:


વ્યાજ દર 10% વાર્ષિક
નિરીક્ષણ ફી લોન રકમના 1%
લોનનો સમયગાળો 1 વર્ષ (5 વર્ષ સુધીનો વધારો)