શાખા સમિતિ

હોમ » બેંક વિશે »શાખા સમિતિ

બેંક એકવાયી માળખું ધરાવે છે. જેમાં તાલુકા કક્ષાએ આવેલી બેંકની શાખાઓની કામગીરીને નિયંત્રિત કરવા, તેના ઉપર દેખરેખ રાખવા તથા માર્ગદર્શન આપવા , બેંકના સભાસદો દ્વારા લોકશાહી પદ્ધતિથી શાખા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની મુદત પણ ત્રણ વર્ષ માટેની હોય છે. આ સમિતિઓથી બેંકને તેના વિકાસમાં સ્થાનિક નેતાગીરીનો લાભ મળે છે અને શાખાના ખેડૂત સભાસદોને તેઓની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે.