સભાસદ વિમા યોજના

હોમ » સેવાઓ »સભાસદ વિમા યોજના

બેંક ના ચાલુ લોની સભાસદનું અકસ્માતે અવસાન થવાના કિસ્સામાં , બેન્ક દ્વારા “સભાસદ અકસ્માત સહાય યોજના” હેઠળ સભાસદને સહાયરૂપ થવાના આશયથી બેંકના ધારા- ધોરણ મુજબ મહ્ત્ત રૂ! ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય કરવામાં આવે છે.