લોકર

હોમ » સેવાઓ »લોકર

ખેતી બેંકના ઇતિહાસમાં સૌ પ્રથમવાર લોકરની સુવિધા મહેસાણા જીલ્લા કચેરી એ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. બેંકના ચેરમેન શ્રી ધિરેનભાઇ ચૌધરી દ્વારા પરંપરાગત સેવા સાથે ખેડૂતોને વધારાની સેવા મળી રહે તે માટે તા. ૦૪/૦૬/૨૦૧૭ ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ સાહેબના હસ્તે લોકરની સેવાનું ઉદઘાટન કરવામાં આવેલ છે. ત્રણ પ્રકારના લોકર બનાવવામાં આવેલ છે. હવે પછી રાજ્યની અન્ય જીલ્લા કચેરીએ અને શાખાઓમાં પણ આ સેવા શરૂ કરવાનું આયોજન છે.