ધિરાણના હેતુ:
ક્રમ | હેતુ |
1 | કિશન વિકાસ લોન (KVL) |
2 | વ્યક્તિગત લોન |
3 | કેશ ક્રેડીટ લોન |
4 | પાતાળ કુવા બનાવવા. |
5 | પાઈપ લાઈન નાખવા (સિમેન્ટ તેમજ પી.વી.સી.). |
6 | લીફ્ટ ઈરીગેશન. |
7 | સ્પ્રીન્કલર ઈરીગેશન (ફુવારા પદ્ધતિથી પિયત). |
8 | ડ્રીપ ઈરીગેશન (ટપક પદ્ધતિથી પિયત). |
9 | ડેરી ઉધોગ (ગાય, ભેસ ,ઘેટા ,બકરા ) |
10 | પાણીના ટાંકા કરવા. (સિંચાઈ માટે). |
11 | દુધાળા પશુ: ભેસ, ગાય, શંકર ગાય. |
12 | ફાર્મ હાઉસ, કેટલ શેડ બાંધવા, તેમજ સાયલોપીટ બનાવવા. |
13 | ડેરી ડેવલપમેન્ટ : ડેરી પ્લાન્ટ, શીત કેન્દ્રો તેમજ વિસ્તૃતીકરણ . |
14 | બળદ, બળદ ગાડા ખરીદવા. |
15 | ગોબર ગેસ પ્લાન્ટ. |
16 | ટ્રેક્ટર, ટ્રેલર, પાવર ટ્રીલર, મીની ટ્રેક્ટર, થ્રેસર, ઓપનર, હાર્વેસ્ટર કમ્બાઇન્ડ. |
17 | ફ્લોરી કલ્ચર : ફુલના ઉછેરની ખેતી જેમ કે ગુલાબ, મોગરા, લીલી વગેરે. |
18 | નીલગીરી ઉછેર : અન્ય ઝાડના વાવેતર : વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ. |
19 | શાકભાજીના કાયમી માંડવા બાધવા. |
20 | ડુંગળીના સંગ્રહ માટે મેડા મનાવવા. |
21 | ક્યારી બનાવવા (જમીન સુધારણા) |
22 | વાયર ફેન્સીંગ (તારની વાડ બનાવવા) : બગીચાઓ, બાગ વિસ્તારમાં પાકના રક્ષણ માટે. |
23 | ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિના બાંધકામ, ગોડાઉન, શોપ્સ, ઓફીસ બિલ્ડીંગ : (માર્કેટ યાર્ડ ડેવલપમેન્ટ). |
24 | લઘુ ઉદ્યોગ. |
25 | ઉત્પાદકીય હેતુઓ જેવાકે મીણબત્તી, અગરબત્તી, ચોક, રીફીલ, બોલપેન વગેરે. |
26 | પીકઅપ વાન, ખેતી ઉત્પાદનનો માલ બઝારમાં લઇ જવા તેમજ ખાતર બિયારણ વગેરે લાવવા માટે માલ વાહક રિક્ષા. |
27 | ઇન્ટીગ્રેટેડ લોન સ્કીમ.. |
28 | મશરૂમની ખેતી માટે.. |
29 | વર્મી કલ્ચર (અળસીયાની ખેતી માટે).. |
30 | શેરી કલ્ચર (રેશમના કીડા ઉછેર માટે).. |
31 | મોટર સાયકલ ખરીદવા. |
32 | કાલા ફોલવાના મશીન. |
33 | ઠંડાપીણા બનાવવાની મશીનરી ખરીદવા |
34 | ગ્રામ્ય વિસ્તારમાં રહેણાકના મકાન બનાવવા. |
35 | ખેડૂતોને ખેતીના વિકાસ માટે જમીન ખરીદવા. |
36 | સુગંધી અને ઔંષધિય ઘટકો માટે. |
37 | રૂરલ ગોડાઉન. |
38 | ગોલ્ડ લોન |
39 | કોલ્ડ સ્ટોરેજ. |
40 | તત્કાલ વિજ જોડાણમાં ખર્ચના એસ્ટીમેટ સામે લોન આપવા |
41 | કનઝયુમર લોન :- ટી.વી., વોશિંગ મશીન , રેફ્રીજરેટર, ઘરઘંટી, કોમ્પયુટર/લેપટોપ, ફર્નિચર આઈટમ વિગેરે હેતુઓ માટે. |
* ૩૦૦ થી વધારે હેતુ માટે બેંક લોન પ્રોવાઈડ કરે છે .,વધુ માહિતી માટે નજીક ની શાખાનો સંપર્ક કરવો