રીઝર્વ બેંકના નિયમાનુસાર આ બેંક તેની ચોખ્ખી મિલકતોની મર્યાદામાં જ થાપણ સ્વીકારે છે, તેથી આપની ફિક્સ ડિપોઝીટ સંપૂર્ણપણે સુરક્ષીત છે.
ડીપોઝીટ સમયગાળો | ટકા |
૧ વર્ષ | ૫.૨૦ % |
૨ વર્ષ | ૫.૩૦ % |
૩ વર્ષ | ૫.૪૦ % |
૪ વર્ષ | ૫.૫૦ % |
૫ વર્ષ | ૫.૬૦ % |
૬ વર્ષ કે તેથી વધુ | ૫.૭૫ % |
વરિષ્ઠ નાગરિકો માટે, શેરહોલ્ડરો અને બેંક સ્ટાફ સભ્યો ઉપરના દર પર 0.50% વધારે વ્યાજ મેળવે છે.
* વધારે માહિતી માટે નજીક ની બ્રાંચ નો સંપર્ક કરવો
સેલિએન્ટ ફીચર્સ:
1 | વ્યાજ ચુકવવાપાત્ર : ત્રિમાસિક છ માસ ૧ વર્ષ |
2 | માસિક આવક યોજના ઉપલબ્ધ |
3 | 31/03/17 ના રોજ બાકી રહેલ ફિક્સ ડીપોઝીટ પોતાની ફંડ મર્યાદાની અંદર છે. |
4 | બૅન્ક દ્વારા જારી કરાયેલી તમામ લોન સૈદ્ધાંતિક રીતે વસૂલ કરી શકાય છે કારણ કે તે જમીનના રજિસ્ટર્ડ ગીરો દ્વારા સુરક્ષિત છે અને બૅન્ક દ્વારા એકત્ર કરાયેલી ફિક્ષ ડીપોઝીટ જેવી સેવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. |
5 | ફિક્ષ ડીપોઝીટ સામે ૯૦% લોન ઉપલબ્ધ છે. |
6 | તારીખ ૧-૪-૨૦૨૦ બાદ પાકતી થાપણો ઉપર વ્યાજની રકમમાથી નિયમ મુજબ ટી.ડી.એસ. કપાત કરવામા આવશે. |