શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ

હોમ » પ્રવૃત્તિઓ »શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ

બેંક દ્વારા આપવામાં આવેલ ધિરાણનો ખાતેદાર દ્વારા હેતુસર ઉપયોગ થયેલ હોય અને ખેતી ક્ષેત્રે અલગજ પ્રકારની કામગીરી કરીને અથવા નવીન ટેક્નોલોજી ના ઉપયોગ દ્વારા મહત્તમ ઉત્પાદન મેળવેલ હોય, તેવી કોઇ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરેલ હોય તેવા પ્રથમ ત્રણ ખાતેદારને બેંકની દર વર્ષે મળનાર વાર્ષિક સામાન્ય સભામાં, ખેતી બેંક “ બેસ્ટ ફાર્મર ” એવોર્ડથી બહુમાન કરવાનુ નક્કી કરવામાં આવેલ છે.